ભુદેવ કલાકાર - 2025
Musical Video :
(Sing - Dance - Music - Others)
સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ,
સવિનય સૌને જાણ કરવાની કે, ભુદેવ નેટવર્ક Team, સતત પ્રયત્ન અને મેહનત કરે છે કે, આપણા દીકરા - દીકરીઓ - પૅરેન્ટ્સ - વડીલો ને એક મંચ ઉપર વિવિધ કર્યો હેઠળ, એકત્ર કરી શકાય.
સાથે, આપણી Young Talent ને પ્રોત્સાહન આપવાનાં હેતુથી આપણે, તાજેતર મા, ભુદેવ કલાકાર 2025 પ્રોગ્રામ અંતર્ગત, 05/10/2025 એ સફળતા-પૂર્વક, વડોદરા ઓડિશન્સ પૂર્ણ કર્યું, અને હવે, અમદાવાદ ખાતે, તા. 26/10/2025 રવિવારે, ભુદેવ કલાકાર 2025 Contest ઓડિશન નું આયોજન કર્યું છે.
ભુદેવ કલાકાર - 2025, Amdavad ઓડિશન્સ, 26/10/2025, રવિવાર, 9am to 3 pm
@ Golden Pearl Banquet Hall, Himalaya Mall, Gurukul, Amdavad https://share.google/t37GzWOx7l7qZI1TH
~~~~~~~~~~~~~~~
Musical Video :
ભુદેવ કલાકાર - 2025
(Sing - Dance - Music - Others)
*નોંધ* : ભુદેવ કલાકાર - 2025 પ્રોગ્રામ મા, આપણા ઘણા Vivah - ઉમેદવાર અને ઘણા પૅરેન્ટ્સ પણ પોતાની Talent સ્ટેજ ઉપર Show કરશે.
* 5-10 yrs Age Category Intro :
https://www.instagram.com/reel/DPTfg3gkU-b/?igsh=Z2dtODcycmQ5Y29o
* 11-20 Age Category Intro :
https://www.instagram.com/reel/DPWWoFpjC7n/?igsh=YXB2dzhmN2Nla2Fl
* 21-40 Age Category :
https://www.instagram.com/reel/DPZTPc7Ac-7/?igsh=MXhwYWFmdW4zenNlNw==
* 40+ Age Category :
https://www.instagram.com/reel/DPZeU4FAWEu/?igsh=czMxajVkZDBzczRz